AAPના પૂર્વ નેતા મહેશ સવાણીને આવ્યો હાર્ટ અટેક, હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં
Continues below advertisement
AAPના પૂર્વ નેતા મહેશ સવાણીને છાતીમાં દુઃખાવો થતાં તેમને પી.પી. સવાણી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ડોક્ટરોએ સવાણીને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ થતાં જ તેમને તરત હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને મોડી રાત્રે તેમને ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Heart Attack Gujarat News Mahesh Savani ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Former AAP Leader ABP Asmita Live