યુક્રેન-રશિયા મહાયુદ્ધ વચ્ચે ભારતીયોને સુરક્ષિત પરત લાવવાનું મિશન યથાવત
Continues below advertisement
યુક્રેનથી ભારતીયોને લાવવાનું ઓપરેશન ગંગા યથાવત છે. જેમાં હવે ભારતીય સેના પણ જોડાઈ છે. હવે રોમાનિયાથી વધુ એક વિમાન દિલ્હી પહોંચી ગયું છે. યુક્રેનમાં ફસાયેલા 218 ભારતીયોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Indians Unchanged Mission ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Ukraine-Russia World War Safe Return UnchangedABP Asmita Live