Mahisagar | Rain Updates | અચાનક વાતાવરણ પલટાયું, આટલા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ
Continues below advertisement
Mahisagar | અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો છે. સંતરામપુર અને આસપાસના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
Continues below advertisement