યુનિવર્સિટી પ્રવેશ અંગે મૂંઝવણ, વિદ્યાર્થીઓ સાથે સંચાલકો પણ મૂંઝાયા
ધોરણ 12ની પરીક્ષા મોકૂફ થતાં યુનિવર્સિટીના સંચાલકો પણ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. ધોરણ 12ની બાદબાકી કરવી હોય તો કાઉન્સિલરોએ ગાઈડ લાઇન જાહેર કરવી પડશે.