ફટાફટઃરાજ્યના કર્ફ્યૂ વાળા શહેરોમાં વાણિજ્ય સંસ્થા કેટલા વાગ્યા સુધી રહી શકશે ખુલ્લી?,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
રાજ્યના કર્ફ્યૂ(Curfew) વાળા 36 શહેરોમાં વાણિજ્ય સંસ્થા(Commercial Institution) સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. ધોરણ-12ની ગુજરાત બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4098 દર્દીઓ સાજા થયા અને 18 દર્દીઓના મોત થયા છે.રાજ્યમાં કોરોના(Corona)થી સાજા થવાનો દર 95.55 ટકા થયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Exam ABP ASMITA Death Gujarat Board Corona Curfew City Patient Recover Canceled Commercial Institution