હવાલા કાંડ અને ધર્માંતરણ કેસમાં બે આરોપીઓની પૂછપરછ દરમિયાન થયા મોટા ઘટસ્ફોટ
Continues below advertisement
હવાલા કાંડ અને ધર્માંતરણ કેસમાં આરોપી સલાઉદ્દીન શેખ અને ઉમરગૌતમની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થઈ રહ્યા છે. મ્યાનમારથી બાંગ્લાદેશ થઈ પશ્વિમ બંગાળમાં ઘુસેલા રોહિગ્યાને બન્નેએ મદદ કરી હતી.
Continues below advertisement