PM Modi:ટ્વિટ કરીને PM મોદીએ મકરસંક્રાતિની પાઠવી શુભેચ્છાઓ.. જુઓ વીડિયોમાં
PM Modi:ટ્વિટ કરીને PM મોદીએ મકરસંક્રાતિની પાઠવી શુભેચ્છાઓ.. જુઓ વીડિયોમાં
દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉત્તરાયણ(Uttarayan)ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે PM મોદી(PM Modi)એ દેશવાસીઓને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ શુભેચ્છા પાઠવતા કહ્યું કે મકરસંક્રાંતિ અને ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર આપ સૌના જીવનમાં નવો ઉત્સાહ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે એવી અભ્યર્થના….!!!