દાહોદમાં એક્ટિવા પર જઇ રહેલા યુવકને ગળામાં પતંગની દોરી વાગતા ગંભીર ઇજાઓ, જુઓ વીડિયો
14 Jan 2021 08:26 PM (IST)
દાહોદમાં પતંગની દોરી ગળામાં વાગતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવક એક્ટિવા લઇને જઇ રહ્યો હતો તે દરમિયાન તેને ગળામાં પતંગની દોરી વાગી હતી.
Sponsored Links by Taboola