ઉત્તરાયણના દિવસે ભાવનગરમાં જ્વેલર્સની દુકાનમાંથી 10 લાખ રૂપિયાની ચોરી, જુઓ વીડિયો
Continues below advertisement
ભાવનગરમાં તસ્કરોએ સોના-ચાંદીના દુકાનને નિશાન બનાવી હતી. વોરા બજાર વિસ્તારમાં તસ્કરોએ 10 લાખની ચોરી કરી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે તસ્કરો વહેલી સવારે જ્વેલર્સમાં પ્રવેશે અને સોના-ચાંદીના દાગીના શોધતા જોવા મળી રહ્યા છે. બાદમાં અંદાજીત 10 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
Continues below advertisement