Mansukh Vasava: ભરુચના MP મનસુખ વસાવાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ, જુઓ વીડિયોમાં
Mansukh Vasava: ભરુચના MP મનસુખ વસાવાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ, જુઓ વીડિયોમાં
ભરુચ ભાજપના સાંસદે ફરી એકવાર પોલીસ સામે મોરચો માંડ્યો છે.. મનસુખ વસાવાએ ફરી એક વાર પોલીસ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે.. કવિઠાના યુવકે પોલીસના ત્રાસથી આપઘાત કર્યા હોવાનો આરોપ મનસુખ વસાવાએ લગાવ્યો છે.. કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી મોતને વ્હાલુ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે..સોશિયલ મીડિયામાં સુસાઈડ નોટ પોસ્ટ કરીને સાંસદે આ ગંભીર આરોપ લગાવ્યો છે...પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે..કવિઠાના યુવકે પોલીસના ત્રાસથી આપઘાત કર્યા હોવાનો આરોપ મનસુખ વસાવાએ લગાવ્યો છે.. કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી મોતને વ્હાલુ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે..