Rajkot Crime: અસામાજિક તત્વોની બબાલ, આમને સામને કરાયો પથ્થરમારો | Abp Asmita | 15-3-2025

Rajkot Crime: અસામાજિક તત્વોની બબાલ, આમને સામને કરાયો પથ્થરમારો | Abp Asmita | 15-3-2025

રાજકોટમાં શહેરની કાયદો વ્યવસ્થા પર ફરી સવાલ ઉઠ્યા છે.. અહીંયાના આજીડેમ અને જૂના યાર્ડ વચ્ચે અસામાજિક તત્વો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેનો વીડિયો વાયરલ થતા પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.. અસામાજિક તત્વો દિવસેને દિવસે બેફામ બની રહ્યા છે.. જોકે ગઈકાલે જ અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ ભારે આંતક ફેલાવ્યો હતો ત્યાર બાદ હવે રાજકોટમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.. જેને જોઈને લાગી રહ્યું છે રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથડી રહી છે...                                      

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola