ધર્મપરિવર્તન કરનાર આદીવાસીઓના લાભો બંધ કરી દેવા પડશેઃ મનસુખ વસાવા
Continues below advertisement
નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં જાનકી આશ્રમ ખાતે જનજાતિ સુરક્ષા મંચ ની જાહેરસભા યોજવામાં આવી હતી જાનકી આશ્રમ ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા. આ જાહેરસભામાં મનસુખ વસાવાએ સંબોધન કર્યું હતું અને હિન્દૂ ધર્મ પર ટીકા ટિપ્પણી કરનાર તેમજ ધર્મ પરિવર્તન કરવાનારાઓ પર આકરા પ્રહાર કર્યા હતા.
Continues below advertisement