મારૂ ગામ મારી વાત: પોરબંદરના બરડા પંથકમાં સ્થાનિકોની સમસ્યા, શું કહ્યું ખેડૂતોએ?

Continues below advertisement

મારૂ ગામ મારી વાતમાં પોરબંદરના સ્થાનિકોની સમસ્યા આવી સામે. બરડા પંથકમાં ખેડૂતોના ખેતરમાં વીજ વાયર લટક્તા મુશ્કેલી સર્જાઈ છે. આ મામલે રજૂઆત કરાઇ છે. છતાં કોઈ પગલાં લેવાયા નથી. 30થી વધુ ગામોમાં આ સમસ્યા સર્જાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram