મારુ ગામ, મારી વાતઃ નવસારીઃ ગણદેવી તાલુકાના ગામડાઓની શું છે સમસ્યાઓ ?
Continues below advertisement
નવસારીના ગણદેવી તાલુકાના ગામના સરપંચ સાથે એબીપી અસ્મિતાએ ખાસ વાતચીત કરી હતી. અમલસાડ ગામમાં ઓવરબ્રિજનો અભાવના કારણે લોકો પરેશાન છે. તે સિવાય આ ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થા અને કચરાના નિકાસની યોગ્ય વ્યવસ્થા નથી. અંતરિયાળ ગામોમાં પણ કોરોના રસીકરણનો અભાવ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement
Tags :
Navsari- Sarpanch Ganadevi ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV