અરવલ્લીઃ મોડાસાના ધોલિયા ગામે ખેડૂતોએ શરૂ કર્યું ગૌચર બચાવો આંદોલન

Continues below advertisement

અરવલ્લીના (Aravalli) મોડાસા(Modasa) ના ધોલિયા ગામે ખેડૂતોએ (Farmers) ગૌચર બચાવો આંદોલન (Gauchar Bachao Andolan) શરૂ કર્યુ છે.  ગૌચરની જમીનને સરકારી પડતર બતાવી ખનીજ માટે આપી દેવાતા 100થી વધુ ખેડૂતો પરિવાર સાથે ધરણા પર બેઠા છે. ધોળી ડુંગરી વિસ્તારમાં ખનીજ માટે આપી દેવાતા ખેડૂતો પરિવારોએ ઉગ્ર વિરોધ કર્યો છે. ખેડૂતોનો આરોપ છે કે મેશ્વો નદી કિનારે ખનીજનું ખોદકામ થતા ગામ પર મોટુ જોખમ ઉભુ થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram