મારુ ગામ મારી વાત: બનાસકાંઠાના ધાનેરામાં આવેલા રવિયા ગામમાં શું છે સમસ્યા?, શું માંગ કરી સ્થાનિકોએ

Continues below advertisement

બનાસકાંઠાના ધાનેરામાં આવેલા રવિયા ગામમાં શું છે સમસ્યા?, જૂની પંચાયત ઓફિસ ખરાબ થતાં નવી પંચાયત બનાવવામાં આવી. પરંતુ નવી ઓફિસ પણ બિસમાર હાલતમાં છે. આ ઉપરાંત, પંચાયતનો રોડ પણ તૂટેલો છે. સ્ટ્રીટ લાઇટ અને ગટરની સુયોગ્ય વ્યવસ્થા ન હોવાનાં કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવ પડી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram