મારુ ગામ મારી વાતઃ બોટાદના મોટી વિરવા ગામના લોકોની શું છે સમસ્યા?,જુઓ વીડિયો

Continues below advertisement
બોટાદ તાલુકાના મોટી વિરવા ગામના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. ત્રણ હજારથી વધુ વસ્તી ધરાવતા આ ગામના લોકોએ જણાવ્યું કે, પીવાના પાણીની મોટી સમસ્યા છે પીવા માટે મીઠુ પાણી મળી રહેતું નથી. ખેડૂતો ભગવાન ભરોસે ખેતી કરી રહ્યા છે. આ સાથે રોડ રસ્તા ખરાબ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram