PM મોદી આજે ખેડૂતોના બીજા હપ્તાની કરશે ચુકવણી, કેટલા ખેડૂતોને મળશે લાભ?
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીએમ કિસાન સન્માન નિધી 2021 યોજના અંતર્ગત બીજો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવશે. બપોરે સાડા બાર વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યથી 9 કરોડ 75 લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરશે.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Gujarat News Farmers Payments ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Installments PM Kisan Sangh Yojana