મારુ શહેર મારી વાતઃ સુરતના ભેસ્તાન વિસ્તારના સ્થાનિકોની શું છે સમસ્યા?

Continues below advertisement

સુરત(Surat)ના ભેસ્તાન વિસ્તારમાં લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.સ્થાનિકોએ જણાવ્યું કે, અહીંયા ગંદકીની સફાઈ થતી નથી. વારંવાર રજુઆતો કરી છે છતા કોઈ પગલા લેવાયા નથી. ગટર અને પાણી માટે પૈસા ભર્યા હોવા છતા કોઈ કામગીરી કરાઈ નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram