મારુ શહેર મારી વાતઃ પોરબંદરના સ્થાનિકોની શું છે સમસ્યા?
Continues below advertisement
પોરબંદર શહેરની વિકાસની વાતો કરવામાં આવી રહી છે પરંતુ પ્રજા સામાન્ય સુવિધાને લઈને મુશ્કેલીનો સામનો કરી રહી છે. પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો નિકાલ થતો નથી. જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ભૂગર્ભ ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા લોકોને પીવાના પાણીની પણ સમસ્યા સતાવી રહી છે.
Continues below advertisement
Tags :
Porbandar Maru Shaher Mari Vat Problem ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV