બનાસકાંઠાઃ સાંસદ પરબત પટેલની કથિત અશ્લીલ ક્લીપ થઈ વાયરલ, શિક્ષણમંત્રીએ આપી પ્રતિક્રિયા
Continues below advertisement
બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની કથિત અશ્લીલ ક્લીપ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. પરબત પટેલનો દાવો છે કે તેમના ફોટા સાથે એડિટીંગ કરીને ખોટો વીડિયો બનાવવામાં આવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Viral Banaskantha MP Parbat Patel Clip ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Live