મારુ શહેર, મારી વાત:પૂર્વ કચ્છના આદિપુર શહેરમાં લોકોની સમસ્યા, રખડતા ઢોરો અને ગંદકીના ઢગથી લોકોને પરેશાની
Continues below advertisement
મારુ શહેર, મારી વાતમાં પૂર્વ કચ્છના આદિપુર શહેરમાં લોકોની સમસ્યા સામે આવી. જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ અને ગંદકીના ઢગથી લોકો પરેશાન થઈ રહ્યા છે. સ્ટ્રીટ લાઇટની મુશ્કેલી હોવાથી અકસ્માત પણ વધી રહ્યા છે. આ મામલે તંત્રને વારંવાર રજૂઆત કરાઈ હતી. છતાં કોઈ નિવારણ નથી આવ્યું.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News World News The People Facing Problems Adipur ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates Maru Sheher Mari Vat ABP Asmita Live East Kutch