રાજકોટમાં જળ સંકટ, આજી ડેમમાં 15 સપ્ટેબર સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ

Continues below advertisement

વરસાદ ખેંચાતા રાજકોટમાં પાણીનું સંકટ ઊભું થયું છે. આજી ડેમમાં 15 સપ્ટેબર સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે. રાજકોટ પ્રશાસન ફરી સરકાર પાસે પાણીની માંગણી કરશે. રાજકોટના ખેડૂતો વરસાદ વ પડતાં નારાજ થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram