મારુ શહેર મારી વાતઃ અમદાવાદના સેટેલાઈટના સ્થાનિકોની શું છે સમસ્યા?
Continues below advertisement
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારના સ્થાનિકોને ઘણી સમસ્યાઓ નડી રહી છે. સ્થાનિકોએ જણાવ્યું કે, અહીંયા રોડ રસ્તાની હાલત ખુબ જ કફોડી છે. જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે. પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે.
Continues below advertisement