અમરેલીઃ ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, મગફળીના પાથરા પલળ્યા
abp asmita
Updated at:
25 Oct 2021 08:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદને કારણે ખેતરોમાં સુકાવવા રાખેલા મગફળીના પાથરા પલળી ગયા હતા.