પડતર માંગને લઈ 21 જાન્યુઆરીથી વીજ કંપનીના કર્મચારીઓની માસ સીએલની ચીમકી
ગુજરાતની સરકારી વીજ વિતરણ કંપનીના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. પડતર માંગને લઈ 21 જાન્યુઆરીથી વીજ કંપનીના કર્મચારીઓની માસ સીએલની ચીમકી આપી છે. કર્મચારીઓ કેન્દ્ર સરકારના ધોરણે HRA-CLA આપવા સહીતના પ્રશ્નોના નિરાકારણની માંગ કરી રહ્યાં છે.