ગુજરાતમાં ધોરણ 10-12 સિવાયના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ, બોર્ડની પરીક્ષા પણ પાછળ લઈ જવી યોગ્ય છે......
Continues below advertisement
રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. વધતા કોરોનાના કેસના કારણે તમામ શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું છે. પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે શું ધોરણ 1 થી 8 અને 9ના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવું જોઈએ કે નહીં ?
Continues below advertisement