Mahisagar: લુણાવાડામાં પોલીસ હેડક્વાટરથી 200 મીટર દૂર યોજાયો ડાયરો, આ પ્રસિદ્ધ ટીમલી કલાકારે કર્યું પરફોર્મ

Continues below advertisement

મહીસાગરના લુણાવાડામાં સામાજિક પ્રસંગના કાર્યક્રમમાં યોજાયેલ ડાયરામાં કોવિડના ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમ SP ઓફિસથી માત્ર 200 મીટર દૂર થયો હોવાની ચર્ચા છે. લુણાવાડામાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ પ્રકારે નિયમોના લીરેલીરે ઉડતા રહેશે તો કોરોના વધુ વકરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram