Vadodara ની સિદ્ધિ હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ પરિવારજનોની તોડફોડ

Continues below advertisement

વડોદરાની સિદ્ધિ હોસ્પિટલમાં મહિલા દર્દીના મૃત્યુ બાદ પરિજનોએ તોડફોડ કરી હતી. અઢી લાખ ફી ભરી હોવા છતાં તબીબે સારવાર ન કરી હોવાનો પરિજનોએ આરોપ લગાવ્યો હતો. કોરોના હોવા છતા તબીબે પરિજનોને જાણ ન કરી હોવાનો  પણ આરોપ લાગ્યો છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram