રાજ્યના ખેડૂતો પર માવઠાનું સંકટ, આજે કયા કયા જિલ્લાઓમાં ખાબકશે વરસાદ?
abp asmita
Updated at:
28 Dec 2021 02:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના ખેડૂતો પર ફરી એકવાર માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે. રાજ્યના દસ જિલ્લામાં આજથી બે દિવસ માવઠાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.