કોરોના દર્દીને તણાવમુક્ત કરવા કોવિડ વોર્ડમાં મેડિકલ સ્ટાફે ગરબા-ટીમલીની રમઝટ બોલાવી, જુઓ વીડિયો
Continues below advertisement
દાહોદ (Dahod)માં કોરોના દર્દીઓને માનસિક તણાવમાંથી દૂર કરવા નવતર પ્રયાસ કરી રહ્યાં છે. સરકારી ઝાયડ્સ હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં મેડિકલ સ્ટાફે ગરબા અને ટીમલી ની રમઝટ બોલાવી હતી. મેડિકલ સ્ટાફની બહેનો એ PPE કીટ પહેરી ગરબા અને ટીમલી ડાન્સ કર્યો હતો. ઝાયડ્સ માં 300 બેડ માં દર્દી ઓ સારવાર લઈ રહ્યા છે..
Continues below advertisement