Bhuj: અદાણી સંચાલિત જી.કે હોસ્પિટલમાં બેડ ફૂલ થતા ગેટ કરાયો બંધ, દર્દીના સ્વજનોએ કર્યો વિરોધ

Continues below advertisement

ભુજમાં અદાણી દ્વારા સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલના તમામ બેડ ફૂલ થઈ જતા મોડી રાત્રે હોસ્પિટલનો ગેડ બંધ કરી દેવામાં આવ્યો હતો. ગેટ બંધ થતા દર્દીના સ્વજનોએ ભારે વિરોધ કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram