પીએફ, પ્રમોશન જેવી વિવિધ માંગે સાથે GMTAની બેઠક
ગુજરાત મેડિકલ ટીચર અસોસિએશનની બેઠક ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષાતામાં મળી હતી. GMERS અને GMTA સાથે પણ બેઠક મળી હતી. 10 થી 12 માંગો સાથે હડતાળ પર ઉતર્યા હતા.