ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર સંઘની મળી બેઠક, શું કરાઈ ચર્ચા?,જુઓ વીડિયો

Continues below advertisement
ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર સંઘની બેઠક મળી છે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિપક્ષ ધાનાણી હાજર રહ્યા હતા. જેમાં અસંગઠિત મજૂરો પાસે આધારકાર્ડના અભાવે રસી ન મળી હોવાની બાબતે આંદોલન ચલાવવાની બાબત સહિતના મુદ્દે ચર્ચા કરાઈ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram