મારુ શહેર મારી વાતઃ વડોદરાની M.S યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની શું છે સમસ્યા?

Continues below advertisement

મારુ શહેર મારી વાત કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. યુનિવર્સિટીમાં સમારકામ બે વર્ષથી ચાલતુ હોવાના કારણે વિદ્યાર્થીઓ પરેશાન છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram