રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?

રાજ્ય વરસાદને લઈને રાહતના સમાચાર આવ્યા છે.  રાજ્ય પર સર્જાયેલુ ડીપ્રેશન નબળું પડતા બે દિવસ ભારે વરસાદની જગ્યાએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 2  દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola