કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, રાજ્યના આ વિસ્તારમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી , જુઓ વીડિયો
Continues below advertisement
સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો હવે ચેતી જજો. હવે આભમાંથી અગનવર્ષા વરસશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં હીટ વેવની આગાહી કરી છે.
Continues below advertisement