હવામાન વિભાગે રાજ્યના કયા કયા જિલ્લામાં હળવાથી ભારે વરસાદની કરી આગાહી?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2021 04:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગે(meteorological department) આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર(Saurashtra)માં વરસાદની આગાહી કરી છે. જેમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં હળવા વરસાદ અને અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના સાત જિલ્લામાં હજું પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે.