Patan | આ જુઓ પશુપાલકોની દાદાગીરી, સુપરવાઈઝરની આંખ સામેથી જ છોડાવી ગયા ઢોર Watch Video

પાટણમાં પશુપાલકોની દાદાગીરી સામે આવી છે. ઢોર ડબ્બામાંથી ગાયોને પશુમાલિકો છોડાવી ગયાનો વીડિયો સામે આવ્યો છે. ડબ્બાના સુપરવાઈઝર, કર્મચારીની હાજરીમાં જ ગાયોને ડબ્બામાંથી છોડાવી ગયા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola