કોરોના સંક્રમણ ઓછું થતાં 36 શહેરોમાં હળવી છૂટછાટ, જુઓ કયા-કયા શહેરોમાં અપાઇ રાહત?
Continues below advertisement
કોરોના કેસને કારણે રાજ્યના 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવાયું હતું. પરંતુ સંક્રમણ ઓછું થતાં હવે સરકાર હળવી છૂટછાટ આપી રહી છે. 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની રાહત અપાઈ છે. અન્ય 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ અપાઈ છે.
Continues below advertisement