રાજ્યમાં કોરોનાકાળમાં લોકડાઉન અંગે ભાજપના MLA ગોવિંદ પટેલે શું આપ્યું નિવેદન?,જુઓ વીડિયો
રાજ્યમાં લોકડાઉન લાગૂ કરવું જોઈએ કે નહીં તે અંગે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, લોકડાઉન અંગે સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય જરૂર કરશે.