અમરેલીમાં રાજૂલાના આ MLA કોરોનાના કેસ વધતા શું કરી માંગ?,જુઓ વીડિયો
અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ વધતા રાજૂલાના કોંગ્રેસના MLA અંબરીશ ડેરે સર્વ પક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. કોરોનાના કપરા સમય સામે પહોંચી વળવા માટે ફરી એક વખત સત્ર બોલાવો. વિરોધ પક્ષ સાથે ચર્ચા કરો તેમના શું પ્રશ્વો છે તેના અંગે ચર્ચા કરો તો સાચી સ્થિતિ વિશે ખ્યાલ આવશે.