નવસારીની સબજેલમાંથી આઈજી સ્ક્વોર્ડની આકસ્મિક તપાસમાં મોબાઈલ મળી આવ્યા છે. સબજેલમાંથી સીમકાર્ડ વગરના બે મોબાઈલ મળ્યા છે. આ અંગે હાલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.