Mock Assembly : અમે રાતોરાત સરકાર બદલી દીધી એના ફટાકડા ના ફાડી શક્યા એના બદલામાં પેપર ફોડ્યા
Continues below advertisement
મોક સંસદમાં શિક્ષણ મંત્રીએ કહ્યું અમારા શાસનમાં પેપર તો ફૂટશે જ. હિમાંશુ પટેલ મોક એસેમ્બલીમા નીતિન પટેલ બન્યા. ડેપ્યુટી સીએમથી મને ભલે કાઢી મુક્યો પણ હું તો વિધાનસભામાં આગળ જ બેસીસ. અધ્યક્ષે કહ્યું રૂપાણીને હવે નવરા કરી દીધા છે એમને હવે કોઈ કઈ કહેશો નહિ. ભુપેન્દ્ર પટેલ બનેલ રઘુ દેસાઈએ કહ્યું - પેપર ફૂટ્યું નથી અમારી સરકાર બની ત્યારથી જનતાનું ભાગ્ય અને કપાળ ફૂટ્યું છે.
Continues below advertisement