વડોદરાઃ આ વિસ્તારમાં માર્ગ મકાન મંત્રીએ કર્યું જાત નિરીક્ષણ, શું કર્યો દાવો?

Continues below advertisement
વડોદરાના દુમાડ ચોકડી પર ટ્રાફિકની સમસ્યાનું માર્ગ મકાન મંત્રીએ નિરીક્ષણ કર્યું છે. તેમણે વહેલી તકે ટ્રાફિકની સમસ્યાનો હલ થાય તેવો પ્રોજેક્ટ તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram