Modasa: કોરોનાગ્રસ્ત પિતા માટે ઓક્સિજન લેવા નિકળેલા બે યુવાનોનું અકસ્માતમાં મોત, જુઓ CCTV
Continues below advertisement
અરવલ્લી (Aravalli) મોડાસામાં શહેરમાં ગઈકાલે સર્જાયેલ અકસ્માતના CCTV સામે આવ્યા છે. ગઈ કાલે કાર પોલ સાથે અથડાતા બે યુવકોના મોત થયા હતા. પિતાને કોરોના હોઈ ઓક્સિજન લેવા નીકળેલા યુવકોને અકસ્માત નળ્યો હતો.
Continues below advertisement