છોટાઉદેપુરમાં આધુનિક લાઈબ્રેરીનું નવુ રૂપ મળ્યુ જોવા, કેવી છે સુવિધાઓ?,જુઓ વીડિયો
વર્ષોથી પછાત જિલ્લાનું મ્હેણું ભોગવી રહેલ છોટાઉદેપુર(Chhotaudepur) જિલ્લામાં આધુનિક લાઈબ્રેરી(Modern Library)નું એક નવું રૂપ જોવા મળ્યું છે.પૂર્વ ડીડીઓના પ્રયાસોથી સરકારી કચેરીની કાયાપલટ કરાઈ છે.આ લાઈબ્રેરીમાં 17 હજારથી વધુ પુસ્તકો છે. સાથે જ ફ્રી વાઈફાઈની પણ સુવિધા છે.
Tags :
Gujarati News Chhotaudepur Office ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Modern Library WiFi