Vadodara: SOG PIના પત્ની છેલ્લા એક મહિનાથી ગુમ, DYSPને સોંપાઈ તપાસ

Continues below advertisement

વડોદરા જિલ્લાના SOG PIના પત્ની એક મહિનાથી ગુમ હોવાની ઘટના સામે આવી છે. 6 જૂને સ્વીટીબેન પટેલ બે વર્ષના પુત્રને ઘરે મુકીને કોઈ કારણોસર ફરાર થયા હતા. 24 દિવસ બાદ પણ સ્વીટીબેનનો પત્તો ન લાગતા ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram