Morbi Panchayat Election Result: વાંકાનેર નગરપાલિકામાં ભાજપના 12 ઉમેદવારોનો વિજય
Continues below advertisement
મોરબીની વાંકાનેર નગરપાલિકામાં ભાજપના 12 ઉમેદવારોનો વિજય થયો હતો. વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકમાં અત્યાર સુધીમાં ભાજપ 16 જીતી છે જ્યારે બસપાએ ચાર બેઠકો જીતી છે.
Continues below advertisement