Gujarat Panchayat Election Counting:ડાંગની આહવા તાલુકા પંચાયતની એક બેઠક પર BJPનો વિજય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. ડાંગની આહવા તાલુકા પંચાયતની એક બેઠક પર BJPનો વિજય થયો હતો. વાગરા તાલુકા પંચાયતની ત્રણ બેઠક પર ભાજપની જીત થઇ છે.